Online Quiz For Next Competitive Exam :003
Sign in to Google to save your progress. Learn more
Email *
1 . 'મામેરું' આખ્યાન કૃતિ કોણે રચેલી છે ? *
1 point
2. હેમચંદ્રાચાર્ય કૃત 'સિદ્ધહેમ' નીચેનામાંથી કયા પ્રકારનો ગ્રંથ છે ? *
1 point
3. નિશીથ કૃતિના રચયિતાનું નામ આપો . *
1 point
4. પ્રાગૈતિહાસિક કાળના ડાયનોસોરના ઈંડા મળી આવ્યા હોય તેવું સ્થળ રૈયાલી કયા જિલ્લામાં આવેલું છે ? *
1 point
5. MHRD નું વડુમથક ક્યાં આવેલું છે ? *
1 point
6. નીચે આપેલ વિકલ્પોમાંથી કમ્પ્યુટર કઈ રીતે કાર્ય કરે છે ? *
1 point
7. ભાષાના ધ્વનિઓનું ચોક્કસ પ્રકારની પદ્ધતિથી વર્ણન - વર્ગીકરણ કરનાર શાસ્ત્રને શું કહેવામાં આવે છે ? *
1 point
8. 834020 માં 3 ની સ્થાનકિમંત કેટલી ? *
1 point
9. સંખ્યા 12345 માં કયા અંકની સ્થાનિક કિંમત સૌથી વધુ છે ? *
1 point
10. ખાદ્ય પદાર્થની ઘનતા માપવામાં કયું સાધન વપરાય છે ? *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy