ધોરણ ૮, ગુજરાતી, એકમ -૬, ધૂળિયે મારગ
પન્ના ભગિની બી. પરમાર
ગરોડ પે સેન્ટર શાળા
તાલુકો કપડવંજ, જિલ્લો ખેડા
Sign in to Google to save your progress. Learn more
 તમારું નામ લખો *
તમારી શાળાનું નામ લખો *
તમારા જિલ્લાનું નામ લખો *
કવિ પરિચય
નીચે આપેલ વીડિયો આ કવિતા અને ટેસ્ટ સમજવામાં ખૂબ જ મદદરૂપ થઈ શકે તેમ છે તેથી આપ આ વિડીયો જોશો.
૧. 'ધૂળિયે મારગ' કાવ્યનાં કવિ કોણ છે ? *
1 point
૨. 'ધૂળિયે મારગ' કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. *
1 point
૩. કવિ આ કાવ્યમાં મનુષ્ય જીવન માટે કઈ બાબત મહત્ત્વ ની ગણાવે છે ? *
1 point
૪. આ કાવ્યમાં 'ધૂળિયે મારગ' શબ્દ કયા અર્થમાં પ્રયોજાયો છે ? *
1 point
૫. કવિ ઉપરવાળી બૅન્ક કોને ગણાવે છે ? *
1 point
૬. પ્રવર્તમાન સમયમાં મનુષ્યે શાની પાછળ દોટ મુકી છે ? *
1 point
૭. કવિ પાસે શું નથી ? *
1 point
૮. કવિ નોટ ને સિક્કા ક્યાં નાખવાની વાત કરે છે ? *
1 point
૯. 'દોઢિયુ' શબ્દ નો સમાનાર્થી શબ્દ જણાવો. *
1 point
૧૦. 'ફોરવું' શબ્દ નો સમાનાર્થી શબ્દ જણાવો. *
1 point
૧૧. 'સ્વાર્થ' શબ્દનો વિરોધી શબ્દ જણાવો. *
1 point
૧૨. 'લાભ' શબ્દ નો વિરોધી શબ્દ જણાવો. *
1 point
૧૩. 'સાંકડી' શબ્દ નો વિરોધી શબ્દ જણાવો. *
1 point
૧૪. 'ખોટ' શબ્દ નો વિરોધી શબ્દ જણાવો. *
1 point
૧૫. ''આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે" આ વાક્ય કયો અલંકાર છે ? *
1 point
શ્રી ઇન્દિરા નગર પ્રાથમિક શાળા આચાર્ય શ્રી પરમાર ભરતભાઈ ટેસ્ટના મુખ્ય સંયોજક શ્રી9429234294
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy