ધોરણ - 6, ગણિત, એકમ-4, ભૂમિતિના પાયાના ખ્યાલો
બનાવનાર- નયન પ્રજાપતિ
                ઇકબાલગઢ  પગાર કેન્દ્ર શાળા ,તા-અમીરગઢ

સુચના:-
---> જે EMAIL ID નાખશો તે જ EMAIL ID પર સર્ટીફીકેટ આવશે
---> Email id ખોટું લખશો તો સર્ટીફીકેટ આવશે નહિ.
---> full name માં તમારું આખું નામ લખવું  અને કેપિટલ લેટરમાં લખવું  દા.ત.  PRAJAPATI NAYANKUMAR KANTILAL
---> બધાજ પ્રશ્નો ફરજીયાત છે.
----> ૧૦૦ સર્ટીફીકેટ પૂર્ણ થઇ જશે પછી સર્ટીફીકેટ આવશે નહીં...જો સર્ટીફીકેટ ના આવે તો ૨૪ કલાક પછી ફરીથી ક્વિજ રમશો એટલે સર્ટીફીકેટ આવી જશે
---> કોઈ પ્રોબ્લેમ હોય તો 9428557415 પર મેસેજ કરવો ,,,

વધુ માહિતી માટે અમારી શૈક્ષણિક વેબસાઈટ www.educationsguruji.in પર અવશ્ય વિઝીટ કરો.
Sign in to Google to save your progress. Learn more
Email *
full name *
1) . ટપકું એ ____________ નો ખ્યાલ આપે છે? *
5 points
2) મને બે અંત્યબિંદુઓ હોય છે. મને ઓળખો. *
5 points
3) ત્રિકોણને કુલ ________ અંગ હોય છે. *
5 points
4) હું બંધ વક્ર છું, પણ બહુકોણ નથી. મને ઓળખો. *
5 points
5) __________ ની લંબાઈ માપી શકાય છે? *
5 points
6) વર્તુળ ઉપરનાં બે બિંદુઓને જોડતા રેખાખંડને ________ કહેવાય. *
5 points
7) ........ એ ત્રણ બાજુઓવાળો બહુકોણ છે. *
5 points
8) ........ એ પાંચ બાજુઓવાળો બહુકોણ છે *
5 points
9) આ આકૃતિ શાની છે? *
5 points
Captionless Image
10) વર્તુળનો વ્યાસ એ તેની ત્રિજ્યા કરતા બે ગણો હોય છે. *
5 points
11) વર્તુળની સૌથી મોટી જીવા ને શું કહે છે? *
5 points
12) વર્તુળની સૌથી મોટી જીવા વર્તુળના .............પસાર થાય છે ? *
5 points
13)મને ઓળખો હું એક બાજુથી અનંત સુધી વિસ્તરેલ છું. *
5 points
14) રેલવેના પાટા કઈ રેખાઓનો  ખ્યાલ આપે છે? *
5 points
15) રેલવેના પાટા કઈ રેખાઓનો  ખ્યાલ આપે છે? *
5 points
16) એક વર્તુળની ત્રિજ્યા 10 સેમી છે, તો તેનો વ્યાસ _________ સેમી હોય. *
5 points
17)વર્તુળની સૌથી મોટી જીવાને વ્યાસ પણ કહે છે. *
5 points
Required
18)ચતુષ્કોણના સામસામેના ખુણાઓનો સરવાળો ...........થાય *
5 points
19)ચતુષ્કોણના બધા ખુણાઓ નો  સરવાળો ...........થાય *
5 points
20)મને 2 અંત્યબિંદુઓ છે. *
5 points
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy