ગુજરાતી સાહિત્ય + ગુજરાતી વ્યાકરણ By Vipul Nadiyadi7
Sign in to Google to save your progress. Learn more
Email *
1. " દિવ્યચક્ષુ " નવલકથાના લેખક કોણ છે ? *
1 point
2. ન્હાનાલાલ ના નાટકોમાં કોનો સમાવેશ થતો નથી ? *
1 point
3. " લલિતા દૂ:ખદર્શક " નાટકના લેખક કોણ છે ? *
1 point
4. " પ્રત્યાલંબન " લઘુકથા સંગ્રહ ક્યાં સર્જક્નો છે ? *
1 point
5. " જ્ઞાનચક્ર " નામનો જ્ઞાનકોષ કોણે આપ્યો ? *
1 point
6. વડોદરામાં પ્રથમ દૈનિક " ઉગતું પ્રભાત " ક્યારે શરૂ થયું ? *
1 point
7. વડોદરા યુનિવર્સિટીમાંથી ક્યૂ સામયિક બહાર પડે છે ? *
1 point
8. કે.કા. શાસ્ત્રીનું ઉપનામ શું છે ? *
1 point
9. નીચેનામાંથી ક્યાં સાહિત્યકારનું જન્મસ્થળ સુરત નથી ? *
1 point
10. ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર કોણ ગણાય છે ? *
1 point
11. " પ્રભુ ચેતન દે નવ ચેતન છે " ક્યો છંદ છે ? *
1 point
12. તમારું તો પેટ છે કે પટારો " ક્યો અલંકાર છે ? *
1 point
13. "ઘરજમાઈ" ક્યો સમાસ છે ?   *
1 point
14. સંધિ છોડો . " સ્વેચ્છા " *
1 point
15. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો - જેની પત્ની મરણ પામી છે તેવો પુરુષ. *
1 point
16. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો - વરસાદ લાવવા માટે ગવાતો રાગ . *
1 point
17. વિરોધી શબ્દ આપો - કુપિત *
1 point
18.  વિરોધી શબ્દ આપો - ક્ષણિક *
1 point
19. સમાનર્થી શબ્દ આપો : તાત *
1 point
20 . સમાનર્થી શબ્દ આપો : અનિલ *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy