JNV : ભાષા કસોટી- 25
જવાહર નવોદય   પરીક્ષા તૈયારી
ALL IS WELL Edu ( https://rajdabhi94.blogspot.com )
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું પૂરું નામ:- *
શાળાનું નામ:- *
જિલ્લો:-
નિચે એક ફકરો આપેલ છે. તેની નીચે  પાંચ પ્રશ્નો આપેલા છે તેના જવાબ યોગ્ય વિકલ્પ માંથી પસંદ કરો.
ફકરો-1
પુનમની રાત હતી . ચાંદની રસ્તા પર ફેલાઈ હતી . હું ધીરે ધીરે ફરી રહ્યો હતો . મને અચાનક સીટીનો અવાજ સંભળાયો . પહેલા મેં વિચાર્યું કે આ મારા જેવો જ કોઈ મોડી સાંજે ફરવાવાળો છે . સીટીનો અવાજ ઉંચો અને પ્રસન્નતા ભર્યો હતો . અચાનક સાયકલ પર સવાર છોકરો મારી સામેથી ઝડપથી પસાર થઈ ગયો . હું તેનો ચહેરો ન જોઈ શકયો , થોડા જ સમયમાં એ પાછો આવી ગયો . આ વખતે તે મારાથી થોડે દૂર ઉભો રહ્યો અને મારી તરફ સ્મિત કર્યું , તે દુબળો - પાતળો ૧૪ વર્ષનો લાગી રહ્યો હતો . તેણે સ્કુલનો પહેરવેશ ટોપી અને સ્કાફ પહેર્યો હતો . તેની આંખો ચાંદની જેવી ચમકીલી અને શાંત હતી . “ તારી સાયકલ પર ઘંટડી લાગેલી નથી ” મેં પુછયું , તે કશું બોલ્યો નહીં મેં મારો હાથ અંદરથી બહાર કાઢયો , પણ એણે થામ્યો નહીં . પછી જલદીથી ત્યાંથી જતો રહ્યો . બીજા દિવસે કહેવામાં આવ્યું કે એ સીટી વગાડવાવાળો છોકરો એક ભૂત હતો .
અચાનક કોણ દેખાયું? *
1 point
ઘટના સંભળાવવા વાળા છોકરા નો ચહેરો કેમ ન જોઈ શક્યા? *
1 point
છોકરાએ શું પહેર્યું ન હતું? *
1 point
છોકરાએ ફરવા વાળા નો હાથ કેમ ના પકડ્યો? *
1 point
છોકરા વિશે સૌથી વિચિત્ર વાત કરી હતી *
1 point
ફકરો 2
એક વ્યાપારી ને એક દિવસે ત્રીપોર (ત્રીજા પહોર) પોતાના રસોડામાં એક સાપ દેખાયો. તેને સાપ મારતા આવડતો ન હતો. એટલે તેણે સાપને એક વાસણમાં બંધ કરી દીધો . પછી તે પોતાના મિત્રોને મળવા ચાલ્યો ગયો . તે રાત્રે તેના ઘરે કેટલાક ચોર આવ્યા . રસોડામાં રાખેલ વાસણને જોઈ બોલ્યો “ ઓહ ! વ્યાપારીએ આ વાસણમાં કોક કિંમતી વસ્તુ રાખી છે . આપણે તેને લઈ જઈએ. જેવું જ તેમણે વાસણ ઊંચું કર્યું સાપ તેને પકડવા આગળ વધ્યો. ચોર ડરીને ભાગી ગયા અને ચોરી પણ ન કરી શક્યા.
વેપારી પોતાના ઘરમાં શું મળ્યું? *
1 point
વ્યાપારી એ સાપને વાસણ થી ઢાંકી દીધો હતો કારણ કે.... *
1 point
તે રાત્રે ઘરમાં કોણ આવ્યું? *
1 point
ચોર એ વાસણ શા માટે ઉપાડ્યું *
1 point
ચોર ઘરેથી ભાગ્યા કારણ કે.... *
1 point
જોડાવ અમારા PSE-નવોદય પરીક્ષાની તૈયારી ગ્રૂપ માં
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy