M.A.Sem-3.GUJARATI.Paper-C.C-304.Entarnal Exam-octo-2021
દરેક પ્રશ્નના બે ગુણ છે.કુલ ગુણ-30.
Student name- *
Roll.no. *
1."ગુડ અર્થ" નવલકથાના મૂળ લેખકનું નામ જણાવો. *
2 points
2."ગુડ અર્થ" નવલકથાના  ક્યા દેશની કૃતિ છે.? *
2 points
3."ગુડ અર્થ" નવલકથા નો ગુજરાતી માં અનુવાદ કોણે કર્યો છે? *
2 points
4.પન્નાલાલ પટેલનો જન્મ કંઈ શાલમાં થયો હતો? *
2 points
5.પન્નાલાલ પટેલનો જન્મ કયાં ગામમાં થયો હતો? *
2 points
6.પન્નાલાલ ના પિતાનું નામ જણાવો ? *
2 points
7.પન્નાલાલ પટેલના ગામ પાસેથી કંઈ નદી પસાર થાય છે.? *
2 points
8.પન્નાલાલ ની પત્નીનું નામ જણાવો. *
2 points
9.પન્નાલાલના પિતાને કુલ કેટલા સંતાનો હતા? *
2 points
10."માનવીની ભવાઈ " નવલકથા કંઈ શાલમાં પ્રગટ થઈ ? *
2 points
11.પન્નાલાલની પ્રથમ નવલકથા નું નામ જણાવો.? *
2 points
12."માનવીની ભવાઈ" નવલકથાને કયો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.? *
2 points
13."માનવીની ભવાઈ" નવલકથા માં ક્યાં પરિવેશનું નિરૂપણ કરવામાં આવ્યું છે.? *
2 points
14."માનવીની ભવાઈ" માં મુખ્ય પુરુષ પાત્ર ક્યું છે.? *
2 points
15.પન્નાલાલ પટેલનું મૃત્યુ કંઈ શાલમાં થયું હતું ? *
2 points
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy